Chintan Quote
સંબંધની સાથે અપેક્ષાઓ જોડાયેલી છે. અપેક્ષાઓ જ્યારે હદ બહાર જાય ત્યારે ઉકળાટ સર્જાય છે. -કૃષ્ણકાંત ઉનડકટ #chintan_quote#KU#krishnkantunadkat #chintannipale #gujaratiquotes#JU Jyoti…
તું મજામાં હોવાનો દેખાડો બંધ કર! : ચિંતનની પળે – કૃષ્ણકાંત ઉનડકટ
તું મજામાં હોવાનોદેખાડો બંધ કર! ચિંતનની પળે – કૃષ્ણકાંત ઉનડકટ શ્વાસ ચાલે છે સતત, ત્યાં સુધી છે આ બધું,એ ન…
અફસોસ : કાશ, એવું કર્યું હોત તો લાઇફ બહુ જ જુદી હોત! – દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ
અફસોસ : કાશ, એવું કર્યું હોતતો લાઇફ બહુ જ જુદી હોત! દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ ———- ડેથ બેડ પર અનેક…
મને સમજાતું નથી કે એની સાથે વાત શું કરવી? : ચિંતનની પળે – કૃષ્ણકાંત ઉનડકટ
મને સમજાતું નથી કે એનીસાથે વાત શું કરવી? ચિંતનની પળે – કૃષ્ણકાંત ઉનડકટ આયખાના તાપણે તાપી શકો તો તાપજો,ને પછી…
પડોશી સાથે તમારો સંબંધ કેવો અને કેટલો છે? – દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ
પડોશી સાથે તમારો સંબંધ કેવો અને કેટલો છે? દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ ———- માણસ પડોશીથી દૂર થતો જાય છે એવું…
સતત ડર લાગે છે કે કંઈક ખરાબ થશે! – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ
સતત ડર લાગે છેકે કંઈક ખરાબ થશે! ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ ગીત ઝરણાનું હજુ તું ગાઈ તો જો,ને પછી…
શું લોકો આળસુ, બેજવાબદાર અને કામચોર બનતા જાય છે? – દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ
શું લોકો આળસુ, બેજવાબદારઅને કામચોર બનતા જાય છે? દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ ———- ગૂગલના સીઈઓ સુંદર પિચાઈએ કહ્યું કે, ગૂગલમાં…
Quote of the day (8-Aug-2022)
આપણી વાત, આપણો અવાજ, આપણો સંવાદ અને આપણું સાંનિધ્ય એ સાબિત કરી દે છે કે, આપણે કેવા છીએ. શ્રેષ્ઠ એ…
Quote of the day (6 Aug 2022)
સવાલોનો જવાબ દુનિયા પાસે શોધવા જશો તો જવાબ તો તમે તમને અનુકૂળ હોય એવો શોધી લેશો પણ એ જવાબ સાચો…