chintan quotes Chitan Quote August 26, 2022August 26, 2022 દુનિયામાં દરેક વસ્તુની જગ્યા વહેલી કે મોડી પૂરાઇ જાય છે પણ વ્યક્તિની જગ્યા એક વખત ખાલી પડે એ પછી આસાનીથી પૂરાતી નથી. કોઇ વ્યક્તિ દૂર થાય ત્યારે ઘરનો ખૂણો જ ખાલી થતો નથી, દિલનો ખૂણો પણ ખાલી થઇ જતો હોય છે.-કૃષ્ણકાંત ઉનડકટ#chintan_quote #KU #krishnkantunadkat#chintannipale#gujaratiquotes #JU©Jyoti Unadkat Krishnkant Unadkat
Quote of the day (8-Aug-2022) આપણી વાત, આપણો અવાજ, આપણો સંવાદ અને આપણું સાંનિધ્ય એ સાબિત કરી દે છે કે, આપણે કેવા છીએ. શ્રેષ્ઠ એ…