chintan quotes Chintan Quote August 26, 2022August 26, 2022 આપણે ઘણીવખત આપણી વ્યક્તિને વધુ પડતી મદદ કરીને એની શક્તિઓને ક્ષીણ કરી દેતા હોઇએ છીએ. તમે જ્યારે કોઇના વતી નિર્ણયો લેવા માંડો છો ત્યારે એની નિર્ણયો લેવાની તાકાતને છીનવી લો છો.-કૃષ્ણકાંત ઉનડકટ#chintan_quote #KU #krishnkantunadkat#chintannipale#gujaratiquotes #JU©Jyoti Unadkat Krishnkant Unadkat