chintan quotes Chintan Quote August 26, 2022August 26, 2022 વિશ્વાસ, વફાદારી, પ્રામાણિકતા અને લાગણીના પાયા ઉપર સંબંધો ટકેલા હોય છે. પાયો જરાકેય નબળો પડે એટલે આખી ઇમારત ધરાશાયી થઇ જાય છે.-કૃષ્ણકાંત ઉનડકટ#chintan_quote #KU #krishnkantunadkat#chintannipale#gujaratiquotes #JU©Jyoti Unadkat Krishnkant Unadkat