પાણી પણ ગૂગલને
પૂછીને પીવાનું?
ડો.ગૂગલથી બચો!
ગૂગલ પર ભરોસો કરતા પહેલા
સો વખત વિચાર કરો.
ગૂગલની મદદથી સારા ડોકટર કે
સારી હોસ્પિટલ શોધો એ વાજબી છે
પણ બીમારીનો ઇલાજ ન શોધો.
સેલ્ફ ડોયોગ્નેસિસ ડેન્જરસ છે.
‘દિવ્ય ભાસ્કર’ની ‘રસરંગ’ પૂર્તિ
(તા.20 ડિસેમ્બર 2015, રવિવાર)માં પ્રસિધ્ધ
દૂરબીન કોલમ.
Like this:
Like Loading...
Related