ગુજરાતના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાથે ‘સ્કીલ ઇન્ડિયા’ વિષય પર, કેન્દ્ર સરકારના બે વર્ષ પૂરા થઇ રહ્યા છે એ નિમિતે, ડીડી ગિરનાર પર એક કલાકનો કાર્યક્રમ તા. 19 મે, ગુરુવારે સાંજે 7થી 8 પ્રસારિત થવાનો છે. રિપિટ ટેલિકાસ્ટ ગુરુવારે જ રાતે 11 વાગે અને તા. 20ને શુક્રવારે બપોરે 12 વાગે થશે. કાર્યક્રમના એન્કર દ્રષ્ટિબેન પટેલ તથા આશુતોષ રાવલ, નિર્માતા હિમાંશુ મહેતા અને પંકજ ચૌહાણ. સંપૂર્ણ આયોજન અમદાવાદ દૂરદર્શનના વડા રુપાબેન મહેતા. કાર્યક્રમની એક ઝલક…
Related Posts

જેને તારા હસવાની પરવા ન હોય, એની સામે રડીશ નહીં! – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ
જેને તારા હસવાની પરવા ન હોય, એની સામે રડીશ નહીં! ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ ખાલી-ખાલી ખંડિયેરમાં ખાંખાંખોળું ક્યાં કરવું?…

તારે ખોટું બોલવું ન પડે એટલે કંઇ પૂછતો નથી! -ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ
તારે ખોટું બોલવું ન પડે એટલે કંઇ પૂછતો નથી! ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ મૈં સચ કહૂંગી મગર ફિર ભી…

મને કોઈ પ્રેમ કરતું જ નથી! – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ
મને કોઈ પ્રેમકરતું જ નથી! ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ રણ તને કેવી મળી છે પ્રેયસી! ઉમ્રભરની જે તરસ આપી…