Chintan Quote

આપણા વિચારો ઉપર પણ આપણા ઉછેર અને આપણી સમજણ સૌથી મોટી અસર કરતા હોય છે. સમજણમાં પણ ક્યારેક થાપ ખવાઇ જતી હોય છે, એટલે જ માણસે પોતાને જે વિચાર આવતા હોય એના પર પણ થોડોક વિચાર કરતા રહેવું જોઇએ.
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes #JU
©Jyoti Unadkat
Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *