chintan quotes Chintan Quote August 28, 2022August 28, 2022 જે વિચારો આપણને દુ:ખી કરે, અપસેટ કરે એને ટાળવા જોઇએ. વિચારો જ્યારે પોતાની દિશા ખોઇ બેસે ત્યારે વિષાદ પેદા થતો હોય છે. ડિપ્રેશન ખરાબ કે નેગેટિવ વિચારોની હારમાળાથી સર્જાય છે.-કૃષ્ણકાંત ઉનડકટ#chintan_quote #KU #krishnkantunadkat#chintannipale#gujaratiquotes #JU©Jyoti Unadkat Krishnkant Unadkat
Chintan Quote સંબંધની સાથે અપેક્ષાઓ જોડાયેલી છે. અપેક્ષાઓ જ્યારે હદ બહાર જાય ત્યારે ઉકળાટ સર્જાય છે. -કૃષ્ણકાંત ઉનડકટ #chintan_quote#KU#krishnkantunadkat #chintannipale #gujaratiquotes#JU Jyoti…