Chintan Quote

માણસની જિંદગી છેલ્લે તો એવી જ બને છે જેવા એ વિચાર કરે છે. જિંદગીમાં એ સાવચેતી રાખવાની હોય છે કે, સારા વિચારો આવે. વિચારો પર નજર ન રાખીએ તો કોઇ આપણા વિચારો ઉપર કોઇ કાબુ જમાવી લે છે.
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes #JU
©Jyoti Unadkat
Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

%d bloggers like this: