chintan quotes Chintan Quote August 28, 2022August 28, 2022 જિંદગીમાં એકાદ-બે સંબંધ એવા રાખજો જેને સમયનો કાટ ન લાગે, જ્યાં વ્યક્ત થઇ શકાય. જજ ન કરે એ જ સજ્જ સંબંધ હોય છે!-કૃષ્ણકાંત ઉનડકટ#chintan_quote #KU #krishnkantunadkat#chintannipale#gujaratiquotes #JU©Jyoti Unadkat Krishnkant Unadkat