વડોદરામાં ‘અહા! ચિંતન’નું વિમોચન

મળીએ વડોદરામાં….
તા. 11, રવિવારે સાંજે 5.30 વાગે
અલકાપુરીમાં આવેલ ક્રોસવર્ડ ખાતે
‘અહા! ચિંતન’નું વિમોચન અને ‘મિટ ઘ ઓથર’ કાર્યક્રમ.
કાર્યક્રમનું સંચાલન અરુણાબેન ચોક્સી તથા
લેખોના અંશોનું પઠન અમીષા શાહ અને મેહુલ વ્યાસ કરશે.’aaa

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *