રાજકોટમાં ખરા બપોરે અને એ પણ રવિવારે લેકચર સાંભળવા કોણ આવશે ?એની થોડી ફીકર હતી. રાજકોટિયન્સની બપોરે આરામની આદત જગજાણીતી છે. જો કે જ્યારે આખો એન્જિનિયરીંગ હોલ ભરેલો જોયો ત્યારે મોજ પડી ગઇ. પહેલાં કાજલ ઓઝા-વૈધને અને પછી મને રાજકોટના લવલી ઓડિયન્સે પોણો-પોણો કલાક પ્રેમથી સાંભળ્યા. લોકોનો રિસ્પોન્સ કાબિલેદાદ હતો. બ્રહ્મસંગમ સંસ્થાના પ્રમુખ અને ધારાસભ્ય ઇન્દ્રનીલભાઇ રાજ્યગુરુ અને તમામ શ્રોતાઓનો દિલથી આભાર.

Krishnkant Unadkat

Krishnkant Unadkat

2 thoughts on “

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *