રાજકોટમાં ખરા બપોરે અને એ પણ રવિવારે લેકચર સાંભળવા કોણ આવશે ?એની થોડી ફીકર હતી. રાજકોટિયન્સની બપોરે આરામની આદત જગજાણીતી છે. જો કે જ્યારે આખો એન્જિનિયરીંગ હોલ ભરેલો જોયો ત્યારે મોજ પડી ગઇ. પહેલાં કાજલ ઓઝા-વૈધને અને પછી મને રાજકોટના લવલી ઓડિયન્સે પોણો-પોણો કલાક પ્રેમથી સાંભળ્યા. લોકોનો રિસ્પોન્સ કાબિલેદાદ હતો. બ્રહ્મસંગમ સંસ્થાના પ્રમુખ અને ધારાસભ્ય ઇન્દ્રનીલભાઇ રાજ્યગુરુ અને તમામ શ્રોતાઓનો દિલથી આભાર.
Related Posts
તું માને છે એ માત્ર ને માત્ર તારી માન્યતા છે! – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ
તું માને છે એ માત્ર ને માત્ર તારી માન્યતા છે! ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ કભી દિમાગ, કભી દિલ,…
તું સાચું જ બોલ, તને ખોટું બોલવાની આદત નથી! – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ
તું સાચું જ બોલ, તને ખોટું બોલવાની આદત નથી! ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ આ ક્ષણો હાથથી નીકળી જાય છે,…
એને ન ગમે એવું મારે કંઈ કરવું નથી! – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ
એને ન ગમે એવું મારે કંઈ કરવું નથી! ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ તમસ ને તેજમાં ભૂલા પડ્યા છીએ, બધા…

ખરેખર, મજા પડી ગઇ…..કાજલ ઓઝા-વૈધનો વિડિયો કાલે યુટ્યુબ પર અપલોડ કર્યો…https://youtu.be/q2KaGIK2yXA
અને આજે આપનો વિડીયો ઓન-એર થવા જઇ રહ્યો છે….
watch video….https://youtu.be/6EpxI4S26nw