ચિંતન Talk :
આજથી એક નવી શરૂઆત. મારી અને હિતાંશ જૈન સાથે. માંડીએ જાત સાથે વાત, કરીએ થોડો સંવાદ. મળતાં રહેશું, અઠવાડિયામાં બે વખત. દર સોમવારે અને ગુરૂવારે. દરેક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર. તમે પણ કમેન્ટ અથવા પર્સનલ મેસેજથી મોકલી શકો છો તમારા સવાલો. અમે આપીશું જવાબ. મારી, તમારી અને આપણી વાત એટલે ચિંતન Talk.