Quote of the day (6 Aug 2022)

સવાલોનો જવાબ દુનિયા પાસે શોધવા જશો તો જવાબ તો તમે તમને અનુકૂળ હોય એવો શોધી લેશો પણ એ જવાબ સાચો નહીં હોય! સાચા જવાબ મેળવવા માટે સાચા બનવું પડતું હોય છે!

-કૃષ્ણકાંત ઉનડકટ

admin

admin

Leave a Reply

%d bloggers like this: