chintan quotes Chintan Quote August 28, 2022August 28, 2022 સંબંધોમાં આજે કંઇ ખૂટતું હોય તો એ છે, પારદર્શિતા. ટ્રાન્સપરન્સી નથી હોતી ત્યાં ટેન્શન રહેવાનું જ છે.-કૃષ્ણકાંત ઉનડકટ#chintan_quote #KU #krishnkantunadkat#chintannipale#gujaratiquotes #JU©Jyoti Unadkat Krishnkant Unadkat