chintan quotes Chintan Quote August 28, 2022August 28, 2022 જેના જીવનમાં પ્રેમ જીવવાનું કારણ છે એ જ જિંદગીને જીવી જાણે છે. પ્રેમ કરવાની પણ આદત, આવડત અને ફાવટ હોવી જોઇએ.-કૃષ્ણકાંત ઉનડકટ#chintan_quote #KU #krishnkantunadkat#chintannipale#gujaratiquotes #JU©Jyoti Unadkat Krishnkant Unadkat