Chintan Quote

પ્રેમ માટે ઘણું બધું લુપ્ત કરવું પડતું હોય છે. ઇગો ઓગાળવો પડે છે. નારાજગી છોડવી પડે છે. લુપ્ત થઇ શકે એ જ તૃપ્ત થઇ શકતો હોય છે.
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes #JU
©Jyoti Unadkat
Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *