શબ્દોત્સવ

શબ્દોત્સવ :

જિંદગી ગઝલ છે : કવિ હરદ્રાર ગોસ્વામીના શબ્દશ્રી ગૃપ દ્રારા

તા. 6ને ગુરુવારથી અમદાવાદમાં ગઝલ સપ્તાહનો પ્રારંભ થયો.

પ્રથમ દિવસે શબ્દોત્સવમાં

આદરણીય રઘુવીર ચૌધરી, ભાગ્યેશ જ્હા, કાજલ ઓઝા-વૈદ્ય,

ડો. શરદ ઠાકર, શૈલેન્દ્ર વાઘેલા, સલીલ મહેતા અને રીટા ત્રિવેદી સાથે

શ્રોતાઓ સમક્ષ સંવેદનાઓ શેર કરવાની મજા પડી.

આખું વીક મોજ પડે એવા કાર્યક્રમો યોજવા બદલ

હરદ્રાર ગોસ્વામી, રક્ષાબેન શુકલ અને આખી ટીમને અભિનંદન.

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

%d bloggers like this: