સંતોના સાંનિધ્યમાં સંવાદ :
વડોદરા નજીક આવેલા
કંડારી સ્વામી નારાયણ મંદિર અને ગુરુકૂળ ખાતે
માનવીય સંબંધો વિશેનું લેકચર.
વડતાલ સ્વામી નારાયણ સંપ્રદાયના
આદરણીય સુવ્રતસ્વામી, ઘનશ્યામપ્રકાશસ્વામી સહીત
અનેક સંતોના સાંનિધ્યમાં હજારો લોકો સંબોધન કરવાની મજા પડી.
એક ચેનલ પર લાઇવ પ્રસારણ થતું હોવાથી
લાખો લોકોએ દૂર રહીને પણ આ કાર્યક્રમ માણ્યો.