રાજકોટની ધોળકિયા સ્કૂલમાં લેક્ચર

રાજકોટની ધોળકિયા સ્કૂલમાં

તા. 9 નવેમ્બર 2016, બુધવારની સવારે

શિક્ષક સજ્જતા વર્ગ- 2016 અવસરે

મારું તથા જ્યોતિનું લેક્ચર યોજાયું.

બારસોથી વધુ શિક્ષકો સાથે વાતો શેર કરવાની મજા પડી.

ધોળકિયા સ્કૂલના કૃષ્ણકાંતભાઇ, જીતુભાઇ અને

મિતુલભાઇ ધોળકિયાનું શિક્ષણ સમર્પણ દાદ માંગે તેવું છે.

1

 2

3

4

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

%d bloggers like this: