પેનલ ડિસ્કશન..
સુરતમાં મહાનગરપાલિકા દ્રારા યોજાયેલ પુસ્તક મેળામાં તા. 29ને શુક્રવારે ‘સોશિઅલ મીડિયામાં સાહિત્ય અને પત્રકારત્વ’ વિષય પર પેનલ ડિસ્કશન યોજાયું. આ પ્રસંગે મારી સાથે અજય ઉમટ, જ્વલંત છાંયા, વિવેક ટેલર, જિગ્નેશ અધ્યારુ અને સંચાલક ગૌરાંગ ડાયસ પર હતા. મજાનો કાર્યક્રમ રહ્યો. ઓડિયન્સનો રિસ્પોન્સ યાદગાર.. સુપ્રસિધ્ધ લેખિકા વર્ષાબેન અડાલજા, સુરત ‘દિવ્ય ભાસ્કર’ના એડિટર પ્રણવ ગોળવેલકર, કવિ જીતેન આણંદપરા, કવિ મુકુલ ચોક્સી, એશા દાદાવાલા અને બીજા અનેક મિત્રો સાથેની એ સાંજ યાદગાર રહી…થેંકયુ સુરત.