Uncategorized પુસ્તક વિમોચન July 7, 2016 અમદાવાદના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ નિલય શાહની પહેલી નવલકથા ‘અસંમત’નું વિમોચન થયું. આ અવસરની તસવીરમાં મારી સાથે વી ટીવીના ચેનલ હેડ ઇસુદાન ગઢવી, સોશિયલ વર્કર રુઝાન ખંભાતા, એકેડેમિસ્ટ રાજેન્દ્ર ઉપાધ્યાય, ગુર્જર પ્રકાશનના મનુભાઇ શાહ અને લેખક નિલય શાહ. Krishnkant Unadkat
તારા માટે તો હું કંઈ પણ કરી શકું! ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ જિંદગીમાં તું હજી કાંઈક વધારો કરજે, દૂર…
ઉફ્ફ! ક્યાંય મજા નથી આવતી CHINTAN NI PALE by Krishnkant Unadkat કોઈ રણને ઠોકર તો મારી જુએ, સંભવ કે મીઠું ઝરણું નીકળે.…