Skip to content
સમજ અને સ્વાર્થમાં બહુ મોટો ફેર છે. ઘણા લોકોની સમજ પોતાના સ્વાર્થ પૂરતી મર્યાદિત હોય છે. એની બુદ્ધિ પોતાના સુધી આવીને અટકી જાય છે. મારે શું અને મારું શું એવું વિચારનારા લોકો દરેકમાં પોતાનો ફાયદો જુએ છે.
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes #JU
©Jyoti Unadkat