Chintan Quote

બધાનું સારું ઇચ્છવામાં અને બધાનું ભલું ચાહવામાં આપણે અંદરથી થોડાક ઉઘડતા હોઇએ છીએ, જે ઉઘડે છે એને ક્યારેય પુરાઇ જવાનો ડર લાગતો નથી! જે લોકો પુરાયેલા હોય છે એણે મોટા ભાગે પોતાના હાથે જ દરવાજો બંધ કર્યો હોય છે!
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes #JU
©Jyoti Unadkat
Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *