chintan quotes Chintan Quote August 28, 2022August 28, 2022 ઉત્ત્પાતથી મુક્તિ ન મેળવો ત્યાં સુધી સનેપાત શાંત થતો નથી. પોતાની અંદર લાગેલી આગ પોતાના હાથથી જ જે ઠારી શકે છે એ માણસ સમજુ, ડાહ્યો અને જ્ઞાની છે.-કૃષ્ણકાંત ઉનડકટ#chintan_quote #KU #krishnkantunadkat#chintannipale#gujaratiquotes #JU©Jyoti Unadkat Krishnkant Unadkat