આખા રાજ્યના સ્ટુડન્ટસને
સંબોધન.
બાયસેગ ઉપગ્રહ પ્રસારણ
સેવાના માધ્યમથી આખા રાજ્યના ધો. 10 અને 12ના સ્ટુડન્ટસને સંબોધન કરવાનો અનુભવ
ઉમદા રહ્યો. ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્રારા યોજાયેલા આ કાર્યક્રમનું સીધુ
પ્રસારણ રાજ્યની શાળાઓમાં થયું. આ અવસરે સ્વામી નિખિલેશ્વરાનંદજી મહારાજ, બોર્ડના
ઉચ્ચ અધિકારીઓ નિયામક એ.જે. શાહ, અડિશનલ કલેકટર આર.આર.ઠક્કર, વી.આર.ગોસાઇ અને
સ્ટુડિઓમાં થોડા સ્ટુડન્ટસ પણ હાજર હતા. આ લેકચર યુટ્યુબ અને બીજા સોશિયલ મીડિયા
પર પણ મૂકાવાનું છે. એની લિંક શેર કરીશ….

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *