પબ્લિક સર્વિસ
બ્રોડકાસ્ટિંગ ડે
પબ્લિક સર્વિસ
બ્રોડકાસ્ટિંગ ડે વિશે તારીખ 12મી નવેમ્બરને ગુરુવારે સાંજે 6 વાગે
દૂરદર્શનની ડીડી ગિરનાર ચેનલ પર આપણી વાત કાર્યક્રમમાં એક ચર્ચા રજૂ થવાની
છે. આ કાર્યક્રમના રેકોર્ડિગમાં ગુજરાત યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ
કમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમના હેડ ડો. સોનલબેન પંડયા અને કાર્યક્રમના હોસ્ટ
નીનાબેન શાહ સાથે…. આ કાર્યક્રમનું પુન પ્રસારણ તા. 16ને સોમવારે બપોરે 12 વાગે થવાનું છે.