Chintan Quote

કોઈ પણ સંબંધમાં જોડાયેલી બંને વ્યક્તિઓમાં થોડોકેય પ્રેમ જીવતો હોય તો એને મારી ન નાખો. પ્રેમમાં પણ છેલ્લા શ્વાસ સુધી લડી લો, બનવાજોગ છે કે, પ્રેમ પાછો સોળે કળાએ ધબકવા લાગે! -કૃષ્ણકાંત ઉનડકટ #chintan_quote #KU #krishnk antunadkat #gujaratiquotes #JU ©️Jyoti Unadkat

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply