chintan quotes Chintan Quote August 28, 2022August 28, 2022 તમે ગમે એટલું સારું કરશો તો પણ જેને તમારા વાંક શોધવા છે એ શોધી જ કાઢશે. અફસોસ કે પસ્તાવો પણ એના માટે જ કરવો જે એને લાયક હોય.-કૃષ્ણકાંત ઉનડકટ#chintan_quote #KU #krishnkantunadkat#chintannipale#gujaratiquotes #JU©Jyoti Unadkat Krishnkant Unadkat