સુરતમાં સંવાદ :
મારી અને જ્યોતિ સાથે સંવાદ કરશે જ્વલંત નાયક.
આ સંવાદનું યુ ટ્યુબ ચેનલ ‘સંવાદ ધ ટોક શો’ પર
લાઇવ પ્રસારણ થશે. કાર્યક્રમ ઓપન ફોર ઓલ છે.
તા. 18 ડિસેમ્બર 2016, રવિવાર, બપોરે 3-00 વાગે.
સ્થળ એ.વી.રુમ, કવિ નર્મદ લાયબ્રેરી, ઘોડદોડ રોડ, સુરત.