‘ફેસલેસ કલ્ચર’ તરફ
આગળ ધપતી દુનિયા

માણસને સમજાય નહીં એ રીતે
એ માણસથી દૂર થઇ રહ્યો છે.
‘ચહેરા વગરની સંસ્કૃતિ ’ વિકસી
રહી છે. માણસ માણસ માટે
તરસતો અને તરફડતો હોય એ
દિવ સો હવે બહુ દૂર નથી
‘દિવ્ય ભાસ્કર’ની ‘રસરંગ’ પૂર્તિ 
(તા. 06 ડિસેમ્બર 2015, રવિવાર) માં પ્રસિધ્ધ 
‘દૂરબીન’ કોલમ.

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *