ફુલછાબ દૈનિકની બુધવારની પંચામૃત પૂર્તિમાં પ્રસિદ્ધ થતી મારી ધારાવાહિક લઘુ નવલ ” એક હતો હું” નું પ્રકરણ :૨ આજે પ્રસિદ્ધ થયું છે.વાર્તાનો બીજો ભાગ આ સાથે મોકલું છે. આભાર.
સંબંધની સાથે અપેક્ષાઓ જોડાયેલી છે. અપેક્ષાઓ જ્યારે હદ બહાર જાય ત્યારે ઉકળાટ સર્જાય છે. -કૃષ્ણકાંત ઉનડકટ #chintan_quote#KU#krishnkantunadkat #chintannipale #gujaratiquotes#JU Jyoti…