પ્રેમ જ એવું તત્ત્વ છે જે બધું જ છતું કરી દે છે. વિચારો વાંચવાની તાકાત માત્ર ને માત્ર પ્રેમમાં છે. જીવતા હોવાનો સૌથી મોટો અહેસાસ માત્ર પ્રેમમાં જ અનુભવાય છે.
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnk antunadkat
#gujaratiquotes
#JU
©️Jyoti Unadkat